ભજન સરિતાભજન સરિતાગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ
મુખ્યપૃષ્ઠપ્રકારદેવી દેવતાઓસંતોગાયકોવિશે
🔍ભજન, ગાયક, દેવી દેવતા કે પ્રકાર શોધો…

ભજન સરિતા

ગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ. ગુજરાતી ભજન, આરતી, ચાલીસા, સ્તુતિ અને સંતવાણી માટે સરળ વાંચન અને શોધ.

  • મુખ્યપૃષ્ઠ
  • પ્રકાર
  • દેવી દેવતાઓ
  • સંતો
  • ગાયકો
  • શોધો

માહિતી

  • અમારા વિશે
  • સંપર્ક
  • ગોપનીયતા નીતિ
  • નિયમો
  • અસ્વીકરણ
સુધારો સૂચવો: કોઈ ભજનના શબ્દો, લેખક, ગાયક અથવા સ્ત્રોતમાં ભૂલ લાગે તો સંપર્ક પેજ દ્વારા જણાવો.
© 2026 ભજન સરિતા
મુખ્યપૃષ્ઠ›નંદલાલા ને મોરલીવાળા ને

નંદલાલા ને મોરલીવાળા ને

નંદલાલામોરલીવાળાશ્રી કૃષ્ણગુજરાતી ભજનશ્રી કૃષ્ણ
18
નંદના લાલાને મોરલી વાળાને, નંદના લાલાને મોરલી વાળાને... પ્રેમે ભક્તોએ બાંધી લીધા નંદલાલા ને... મારું માનતો ના હોય તો તમે નરસૈંયાને પૂછજો, કરતાલમાં કેવા બાંધી લીધા નંદલાલા ને... નંદના લાલાને મોરલી વાળાને... મારું માનતો ના હોય તો તમે સુદામાને પૂછજો, ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલા ને... નંદના લાલાને મોરલી વાળાને... મારું માનતો ના હોય તો તમે મીરાંજીને પૂછજો, ઝેરના પ્યાલામાં કેવા બાંધી લીધા નંદલાલા ને... નંદના લાલાને મોરલી વાળાને... મારું માનતો ના હોય તો તમે શબરીને પૂછજો, પ્રેમના બોરમાં કેવા બાંધી લીધા નંદલાલા ને... નંદના લાલાને મોરલી વાળાને...

યુટ્યુબ ના ભજનો