ભજન સરિતા
ગુજરાતી ભક્તિ સાહિત્યનો સુંદર સંગ્રહ
મુખ્યપૃષ્ઠ
પ્રકાર
દેવી દેવતાઓ
સંતો
ગાયકો
વિશે
🔍
ભજન, ગાયક, દેવી દેવતા કે પ્રકાર શોધો…
🌙
☰
મુખ્યપૃષ્ઠ
›
ભજન
›
મને લાગી કટારી પ્રેમની
મને લાગી કટારી પ્રેમની
મીરાબાઈ
ભજન
કટારી
સામાન્ય
↗ શેર કરો
A−
18
A+
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે; મને લાગી કટારી પ્રેમની. જળ જમુનાનાં ભરવા ગયા'તાં; હતી ગાગર માથે હેમની રે; મને કાચે તે તાંતણે હરિજીએ બાંધી; જેમ ખેંચે તેમ તેમની રે; મને મીરાં કહે પ્રભુ ગિરધર નાગર; શામળી સૂરત શુભ એમની રે. મને
મ
મીરાબાઈ
યુટ્યુબ ના ભજનો
▶
મને લાગી કટારી પ્રેમની
મીરાબાઈ
›