ભજન સરિતા
ગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ
મુખ્યપૃષ્ઠ
પ્રકાર
દેવી દેવતાઓ
સંતો
ગાયકો
વિશે
🔍
ભજન, ગાયક, દેવી દેવતા કે પ્રકાર શોધો…
🌙
☰
ભજનો લોડ થઈ રહ્યાં છે…
મુખ્યપૃષ્ઠ
›
ભજન
›
હે જગદાતા, વિશ્વ વિધાતા
હે જગદાતા, વિશ્વ વિધાતા
પરંપરાગત
ભજન
ભક્તિ
↗ શેર કરો
A−
18
A+
હે જગદાતા, વિશ્વ વિધાતા હે સુખશાન્તિ-નિકેતન હે. પ્રેમ કે સિંધો, દીન કે બંધો, દુઃખ દરીદ્ર-વિનાશન હે ! નિત્ય અખંડ અનંત અનાદિ, પૂરણ બ્રહ્મ સનાતન હે ! જગ-આશ્રય જગપતિ જગવંદન, અનુપમ અલખ નિરંજન હે ! પ્રાણ-સખા, ત્રિભુવન પ્રતિપાલક, જીવન કે અવલંબન હે !
પ
પરંપરાગત