હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી
ભોળા, તમારી ધૂન લાગી
પાર્વતીના પ્યારા, ગણેશજીના પિતા
હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી
જટા ધારી, ભસ્મ ધારી
ગળામાં સર્પ ધારી
ત્રિશૂળ ધારી, ડમરૂ ધારી
હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી
ગળામાં ગંગા ધારી
ભૂત ભૈરવ સાથી
હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી