ભજન સરિતાભજન સરિતાગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ
મુખ્યપૃષ્ઠપ્રકારદેવી દેવતાઓસંતોગાયકોવિશે
🔍ભજન, ગાયક, દેવી દેવતા કે પ્રકાર શોધો…

ભજન સરિતા

ગુજરાતી ભજન, આરતી અને ચાલીસાનો સુંદર સંગ્રહ. ગુજરાતી ભજન, આરતી, ચાલીસા, સ્તુતિ અને સંતવાણી માટે સરળ વાંચન અને શોધ.

  • મુખ્યપૃષ્ઠ
  • પ્રકાર
  • દેવી દેવતાઓ
  • સંતો
  • ગાયકો
  • શોધો

માહિતી

  • અમારા વિશે
  • સંપર્ક
  • ગોપનીયતા નીતિ
  • નિયમો
  • અસ્વીકરણ
સુધારો સૂચવો: કોઈ ભજનના શબ્દો, લેખક, ગાયક અથવા સ્ત્રોતમાં ભૂલ લાગે તો સંપર્ક પેજ દ્વારા જણાવો.
© 2026 ભજન સરિતા
મુખ્યપૃષ્ઠ›દ્વારીકા નો નાથ

દ્વારીકા નો નાથ

krishnadwarkadwarkadhishgujarati-bhajankrishna-bhajandevotionalkrishna
18
દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે , એણે મને માયા લગાડી રે.... તમે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે... દ્વારીકા નો નાથ..... મીરા નો માધવ ગીરીધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે... ઝેરના અમૃત કીધા મારા વહાલા, રાણાને માર આપ્યો રે વાહલા...દ્વારીકા નો નાથ... સુદામા નો મિત્ર મારો દ્વારીકા નો નાથ છે, એણે મને માયા લગાડી રે... સુદામાના તાંદુલ ખાધા મારા વહાલા , મિત્રોના દુઃખો કાપ્યા રે વહાલા..... દ્વારીકા નો નાથ..... ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે... માખણ નો ચોર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે... દ્વારીકા નો નાથ... રાધા નો શ્યામ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે... શબરી નો રામ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે... માખણ નો ચોર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે... દ્વારીકા નો નાથ..... દ્વારીકા નો નાથ...

યુટ્યુબ ના ભજનો